વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? GSLV GSLV Mark III PSLV ASLV GSLV GSLV Mark III PSLV ASLV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રુસ્તમ-II શું છે ? માનવરહિત ડ્રોન તટરક્ષક જહાજ હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર માનવરહિત ડ્રોન તટરક્ષક જહાજ હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ? અરૂંધતી ઘોષ શિવશંકર મેનન લલિત માનસિંગ શ્યામ શરણ અરૂંધતી ઘોષ શિવશંકર મેનન લલિત માનસિંગ શ્યામ શરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ? ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ પૃથ્વી, આકાશ ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ પૃથ્વી, આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? PRL DRDO ISRO હવામાન વિભાગ PRL DRDO ISRO હવામાન વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીતિ આયોગ (NITI Aayog) ની વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 GW પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક છે ? 2020 2030 2025 2022 2020 2030 2025 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP