કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સુદીપકુમાર નાયક
સંજય બંદોપાધ્યાય
અલ્કા ઉપાધ્યાય
યોગેન્દ્ર નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા મહાનુભાવને ‘આસામ વૈભવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે ?

રતન તાતા
લક્ષ્મી મિત્તલ
મુકેશ અંબાણી
ગૌતમ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે.
PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP