Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

યમક
રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાનકડી ખુશાલી ઝડપથી દોડી. - આ વાક્યમાં ‘ઝડપથી’ શું છે ?

ક્રિયાવિશેષણ
વિશેષણ
કૃદંત
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

માણિક સાહા
સીબુ સોરેન
પ્રફુલકુમારદાસ
બિપ્લવકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP