Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી ?

ટ્રાન્સફોર્મર
કેસ્કોગ્રાફ
થર્મોમિટર
અભય દિવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'ઘાસ કાપવું' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

નકામી મહેનત કરવી.
પશુ માટે આહાર તૈયાર કરવો.
ખેતીકાર્ય કરવું.
પશુપાલનનો ધંધો કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
નવા ઉધોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

ડિજિટલ ઈન્ડિયા
મેક ઈન ઈન્ડિયા
સ્ટાન્ડર્ડ ઈન્ડિયા
સ્ટાર્ટઅપ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP