Loading [Contrib]/a11y/accessibility-menu.js

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

કન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના
સમૃધ્ધિ યોજના
બેટી સમૃધ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ?

આયન મંડળ
ક્ષોભ મંડળ
બાહ્ય મંડળ
સમતાપ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP