કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ માટે કેશલેસ પેમેન્ટ સુવિધા શરૂ કરી ?

આંધ્ર પ્રદેશ
કેરળ
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
સુબનસિરી લોઅર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં નિર્માણ પામ્યો છે ?

આપેલ બંને
અરુણાચલ પ્રદેશ
આસામ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP