કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં મિશન સાગર IX અંતર્ગત ક્યા જહાજ થકી શ્રીલંકાને ગંભીર ચિકિત્સા સહાય પ્રદાન કરાઈ ?

INS સુમેઘા
INS સુમિત્રા
INS જલશ્વ
INS ઘડિયાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં પરમ પોરુલ નામક અત્યાધુનિક સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ?

NIT સુરત
IIT ગાંધીનગર
IIT કાનપુર
NIT તિરુચિરાપલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?

શ્રી વિનયકુમાર સક્સેના
શ્રી અરવિંદ ત્રિવેદી
શ્રી અરવિંદ મનોહર
શ્રી વિનય ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ?

લખનૌ
ચેન્નાઈ
અમદાવાદ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક વ્યવસાય તરીકે સેક્સ વર્કને માન્યતા આપી છે. આ ચૂકાદા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, જ્યારે વેશ્યાલય ચલાવવું ગેરકાયદેસર છે. આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે પોલીસને વેશ્યાલય પર દોરડા પાડે છે ત્યારે સેક્સ વર્કરોની ધરપકડ, સજા, હેરાન કે ભેદભાવ ન કરવા સૂચના આપી છે.
સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ તેની વિશેષ સત્તાનો ઉપયોગ કરી સેક્સ વર્કને વ્યવસાય તરીકે માન્યતા આપી છે.
આપેલ તમામ
સુપ્રીમ કોર્ટે આ ચૂકાદામાં જણાવ્યું છે કે સેક્સ વર્કર્સ કાયદા હેઠળ સમાન રક્ષણ મેળવવા માટે હકદાર છે. અને ફોજદારી કાયદો ઉંમર અને સંમતિના આધારે તમામ કેસોમાં સમાનરૂપે લાગુ થવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે.
તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે.
તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP