કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 પ્રેસિડેન્સીના ભાગરૂપે ભારત સરકાર ગ્લોબલ ટુરિઝમ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન ક્યા કરશે ? મુંબઈ કોલકાતા નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ કોલકાતા નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? ચેન્નાઈ મુંબઈ અગરતલા શિલોંગ ચેન્નાઈ મુંબઈ અગરતલા શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? તમિલનાડુ હિમાચલ પ્રદેશ પ.બંગાળ ઉત્તરાખંડ તમિલનાડુ હિમાચલ પ્રદેશ પ.બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? રાજસ્થાન નાગાલેન્ડ આસામ કર્ણાટક રાજસ્થાન નાગાલેન્ડ આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓડેસા પોર્ટ સિટી ક્યા દેશમાં સ્થિત છે ? ગ્રીસ ઑસ્ટ્રેલિયા યુક્રેન ઈંગ્લેન્ડ ગ્રીસ ઑસ્ટ્રેલિયા યુક્રેન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP