કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ Jimexની 5મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? જાપાન બ્રિટન ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન બ્રિટન ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? આસામ મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ આસામ મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ? મહારાષ્ટ્ર દિલ્હી આંધ્ર પ્રદેશ લદાખ મહારાષ્ટ્ર દિલ્હી આંધ્ર પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? જયપુર દેહરાદૂન લેહ નવી દિલ્હી જયપુર દેહરાદૂન લેહ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ? FC ગોવા બેંગલુરુ FC કેરળ બ્લાસ્ટર્સ FC મુંબઈ સિટી FC FC ગોવા બેંગલુરુ FC કેરળ બ્લાસ્ટર્સ FC મુંબઈ સિટી FC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP