કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એક્સોપ્લાનેટ 'K2-2016-BLG-0005Lb' ક્યા ગ્રહનો સમાન જુડવા ગ્રહ છે ? શનિ ગુરૂ યુરેનસ પ્લૂટો શનિ ગુરૂ યુરેનસ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ? તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? મિઝોરમ મેઘાલય ગુજરાત કેરળ મિઝોરમ મેઘાલય ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 29 એપ્રિલ 24 એપ્રિલ 28 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 24 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? જુનાગઢ અમદાવાદ મોરબી ભરૂચ જુનાગઢ અમદાવાદ મોરબી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 12 એપ્રિલ 2 એપ્રિલ 15 એપ્રિલ 6 એપ્રિલ 12 એપ્રિલ 2 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP