કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? બીટા ડેલ્ટા પ્લસ આલ્ફા કપ્પા બીટા ડેલ્ટા પ્લસ આલ્ફા કપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન આર્કિટેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. TCS ટેક મહિન્દ્રા ઈન્ફોસિસ વિપ્રો TCS ટેક મહિન્દ્રા ઈન્ફોસિસ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ? ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ જાપાન વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? હૈદરાબાદ મથુરા ગાઝિયાબાદ ઉદયપુર હૈદરાબાદ મથુરા ગાઝિયાબાદ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP