PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની
જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
L ની ડાબી તરફ તરત જ બાજુમાં કોણ બેઠું છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ? (1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. (2) ટેસ્લાના CEO છે. (3) યુએસએનું નાગરિકતા ધરાવે છે. (4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.