PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની
જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
S ક્યા બે વ્યક્તિઓની વચ્ચે બેઠો છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
જે દિવસ થી પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યો હોય, તે કાળક્રમ પ્રમાણે, પ્રથમ થી આખરી ક્રમમાં
ભારતનાં નિમ્ન પ્રધાનમંત્રીઓને ગોઠવો. (1) વી.પી. સિંહ (2) ચરણ સિંઘ (3) ચંદ્રશેખર (4) મોરારજી દેસાઈ