કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ L58 તેના કાફલામાં સામેલ કર્યું છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? GRSE HAL DRDO ISRO GRSE HAL DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 10 લાખ 50 લાખ 25 લાખ 1 કરોડ 10 લાખ 50 લાખ 25 લાખ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગોરખપુર અયોધ્યા કાનપુર પ્રયાગરાજ ગોરખપુર અયોધ્યા કાનપુર પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીન ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1950 વર્ષ 1967 વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1950 વર્ષ 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? ગોવા ઓડિશા રાજસ્થાન ઉતરાખંડ ગોવા ઓડિશા રાજસ્થાન ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP