યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન- દસ્તાવેજો (Land Record)ની સહેલાઇથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવવું લક્ષ્યાંક રાખે છે ?

સ્વાગત (Swagat)
વિશ્વગ્રામ
જીવસ્વાન (GSWAN)
ઈ-ધરા (E-Dhara)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ?

ઈન્દિરા આવાસ યોજના
મહિલા સમૃદ્ધિ યોજના
જવાહર રોજગાર યોજના
રાષ્ટ્રીય મહિલા કોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___

અટલબિહારી વાજપાઇ
રાજીવ ગાંધી
નરસિંહ રાવ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ?

પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના
પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કરી હોસ્ટેલની યોજના શરૂ કરી છે ?

કુમાર કન્યા છાત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
સમરસ હોસ્ટેલ
એકલવ્ય હોસ્ટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP