Talati Practice MCQ Part - 7
તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ?

રૂમાલ નૃત્ય
મેરાયો લોકનૃત્ય
હુડા રાસ
ચાળો નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુંમથક કયાં આવેલું છે ?

વડોદરા
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

વેલેસ્લી
કૉર્નવોલિસ
વૉરન હેસ્ટિંગ્સ
ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP