કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ઈન્ડોનેશિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે આયુષ્માન અસોમ-મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP