Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મને પત્ર લખ્યો.
મારા વડે પત્ર લખાય છે.
મેં પત્ર લખાવ્યો.
હું પત્ર લખું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો.

દોહરો
મનહર
સવૈયા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

લગ્ન ન કરવાં
હઠ પકડવી
પોતાની વાતમાં મક્કમ રહેવું
કંઈ પણ ન બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP