કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ? કોલકતા ગુરૂગ્રામ મુંબઈ વેળાવદર કોલકતા ગુરૂગ્રામ મુંબઈ વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં યોજાયેલી BRICSની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની 9મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? નિએન્સાની કુબાઈ-ગુબાને ડૉ. જિતેન્દ્ર સિંહ માર્કસ પોન્ટેસ વેલરી ફાલ્કોવ નિએન્સાની કુબાઈ-ગુબાને ડૉ. જિતેન્દ્ર સિંહ માર્કસ પોન્ટેસ વેલરી ફાલ્કોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ? ન્યુઝીલેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? ચંદીગઢ શિમલા ઈન્દોર કોઇમ્બતુર ચંદીગઢ શિમલા ઈન્દોર કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ(Natlonal Legal Services Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP