PSI Prelim Exam Paper (06-03-2022)
કયા મંત્રાલય આધીન મલ્ટી એજન્સી સેન્ટર (MAC)કાર્ય કરે છે ?

ગૃહ મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ?
(1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.
(2) ટેસ્લાના CEO છે.
(3) યુએસએનું નાગરિકતા ધરાવે છે.
(4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.

ફક્ત 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
(2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં.
(3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું.
(4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ?
(1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ.
(2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે.
(3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે.
(4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.

ફક્ત 1 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP