કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? સિંગાપુર ચીન જાપાન ફ્રાન્સ સિંગાપુર ચીન જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યા વર્ષ સુધીમાં મથુરા-વૃંદાવનને ‘શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન’ પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી ? 2030 2041 2032 2047 2030 2041 2032 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) CITES COP19એ ક્યા પ્રાણીની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો ? સ્નો લેપર્ડ ચિત્તા એશિયાટિક સિંહ દક્ષિણી સફેદ ગેંડા સ્નો લેપર્ડ ચિત્તા એશિયાટિક સિંહ દક્ષિણી સફેદ ગેંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP