એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ઓર્ડરનો માલ મેળવતા લાગતાં મહત્તમ સમયની મહત્વ વપરાશ =

વરદી (પુન:વરદી) સપાટી
ભય સપાટી
લઘુત્તમ જથ્થો
મહત્તમ જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?

રૂ.2,500
રૂ.3,000
રૂ.2,800
રૂ.3,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા ___

સેબી
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ
ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ
ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યમાં 56મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 'ગુજરાત ગૌરવ દિવસ- 2016' કયા જિલ્લામાં કરવામાં આવી ?

બનાસકાંઠા
છોટા ઉદેપુર
અરવલ્લી
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP