કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં Meity Startup Hubની સ્થાપના કરવામાં આવી તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-04 (EOS-04) માટે મોનોલિથિક માઈક્રોવેવ ઈન્ટગ્રેટેડ સર્કિટ (MMIC) વિકસિત કરી ? HAL DRDO BDL ISRO HAL DRDO BDL ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે ? તારંગા સિદ્ધપુર પાલિતાણા વડનગર તારંગા સિદ્ધપુર પાલિતાણા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટ્રેધનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (SPI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? જયપુર પુણે ભોપાલ વડોદરા જયપુર પુણે ભોપાલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP