ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ? રાજ્યસભા, લોકસભા લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ રાજ્યસભા, લોકસભા લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80(ક)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ? 238 242 230 247 238 242 230 247 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? એક મહિનો ત્રણ મહિના બંધારણ દર્શાવતું નથી. બે મહિના એક મહિનો ત્રણ મહિના બંધારણ દર્શાવતું નથી. બે મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP