GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય (Ministry of Food Processing Industrics) (MOFPI) નવી દિલ્હી ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને અન્ય સબસીડી માટે અનેક યોજનાઓ ધરાવે છે. ગુજરાતમાં કઈ એજન્સી MOFPI ની યોજનાઓના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નેનો ટેક્નોલોજી બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. તે અણુથી અણુ (atom by atom) દ્વારા સામગ્રી અને ઉપકરણો બનાવવા માટેની તકનીક છે. ii. નેનોમીટર માપ પર ભૌતિક ગુણધર્મો બદલાય છે. iii. નેનો મીટર માપ પર રાસાયણિક ગુણધર્મો કદાપિ બદલાતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે. ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે. iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.