વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ વૂમન(Missile Woman) તરીકે નીચેના કયા મહિલાને ઓળખવામાં આવે છે ?

સુનીતા વિલિયમ્સ
ડો.ટેસી થોમસ
ડો.સીમા ભારદ્રાજ
કલ્પના ચાવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભુવન અંગે ખરા વિધાન - વિધાનો પસંદ કરો.

ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે.
ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ?

ત્રિશૂળ, નાગ
આપેલ તમામ
અગ્નિ
પૃથ્વી, આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘મિશન ઈનોવેશન' શું છે ?

ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન.
નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે.
પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ?

કઝાકિસ્તાન
યુક્રેન
ઉઝબેકિસ્તાન
તાઝીકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા ?

અમેરિકા અને ઈઝરાયેલ
આપેલ માંથી એક પણ નહિ
આપેલ તમામ
ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP