કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ? અનમેન્ડ એરિયલ વેહિકલ મિસાઈલ લોન્ચર એન્ટિવાઈરલ ડ્રગ સબમરીન અનમેન્ડ એરિયલ વેહિકલ મિસાઈલ લોન્ચર એન્ટિવાઈરલ ડ્રગ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ? એમ. એસ. ધોની રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા એમ. એસ. ધોની રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ? 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક નીતિ આયોગ IMF SEBI વર્લ્ડ બેંક નીતિ આયોગ IMF SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? મરાઠી તેલુગુ હિન્દી બંગાળી મરાઠી તેલુગુ હિન્દી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP