કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં કયો વ્યુ નથી ?

સ્લાઈડ વ્યું
નોટ પેઈજ
આમાંથી એક પણ નહિ
માસ્ટર વ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ?

પેટ્રોનેટ
ઇન્ટરનેટ
ઇથરનેટ
ઇન્ટ્રાનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું ?

મોડેમ
માઉસ
કીબોર્ડ
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP