GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ? બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચે આપેલ શ્રેણીમાં E ની સાથે કઈ સંખ્યા આવશે ?P7, H4, O6, N6, E___ 11 3 5 8 11 3 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ? ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા માંગની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા માંગની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કઈ રમતમાં વિજેતાઓને ફેડરેશન કપ, ઓલ્વિન ઈન્ટરનેશનલ ટ્રોફી અને ચેલેન્જ કપ પ્રાપ્ત થાય છે ? ટેનિસ વોલિબોલ બાસ્કેટ બોલ ક્રિકેટ ટેનિસ વોલિબોલ બાસ્કેટ બોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ knows when ___ come. We, will be All, he No one, he will No one, will he We, will be All, he No one, he will No one, will he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 She and I ___ good friends now. am all am any longer am longer are no longer am all am any longer am longer are no longer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP