કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS શિવાલિક INS તલવાર INS સહ્યાદ્રી INS તરકશ INS શિવાલિક INS તલવાર INS સહ્યાદ્રી INS તરકશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? રોહિત શર્મા કે.એલ.રાહુલ હાર્દિક પંડયા વિરાટ કોહલી રોહિત શર્મા કે.એલ.રાહુલ હાર્દિક પંડયા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતમાં મંકીપોક્સની સ્થિતિની દેખરેખ માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? વી.કે.પોલ ટીના ડાબી રાજીવકુમાર આશિષ ચૌહાણ વી.કે.પોલ ટીના ડાબી રાજીવકુમાર આશિષ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા નેતાને 2022 લિબર્ટી મેડલથી સન્માનિત કરાયા ? નરેન્દ્ર મોદી નીતિન ગડકરી શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી નીતિન ગડકરી શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવાય છે ? 10 ઓગસ્ટ 15 ઓગસ્ટ 1 ઓગસ્ટ 5 ઓગસ્ટ 10 ઓગસ્ટ 15 ઓગસ્ટ 1 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP