કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ?

હિમાચલ પ્રદેશ
હરિયાણા
ગુજરાત
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ?

ભોપાલ
લખનૌ
ગુરૂગ્રામ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ?

દિલ્હી
હરિયાણા
ઉત્તરાખંડ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP