Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Mrs Smith is not pleased ___ the new servent. of with at on of with at on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી સુરેન્દ્રનાથ બેનરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. ડબામાં - ઘી આપેલ પૈકી એક પણ નહીં કિલો એક ડબામાં - ઘી આપેલ પૈકી એક પણ નહીં કિલો એક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1945 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1947 ઈ.સ. 1945 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'જસજસયલગા' બંધારણ કયા છંદનું છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP