કમ્પ્યુટર (Computer)
પ્રથમ પેઢીના કમ્પ્યૂટરમાં શેનો ઉપયોગ થતો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
IC
વેક્યૂમ ટ્યુબ
ટ્રાન્ઝિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ નથી ?

મોનિટર
કી બોર્ડ
માઈક્રોફોન
જોયસ્ટીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP