કમ્પ્યુટર (Computer) MS Excel 2003 ની એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે ? 255 256 257 254 255 256 257 254 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ પણ સોફ્ટવેરમાં જુના વર્ઝનની જગ્યાએ નવું વર્ઝન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? બેકઅપ આમાંથી એક પણ નહિ રિસ્ટોર અપગ્રેડ બેકઅપ આમાંથી એક પણ નહિ રિસ્ટોર અપગ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે ? ઇનપુટ સ્ટોરેજ આઉટપુટ મેટાડેટા ઇનપુટ સ્ટોરેજ આઉટપુટ મેટાડેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ? USB UPS USP UBS USB UPS USP UBS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ? GIGO GOGI GOGO GIGI GIGO GOGI GOGO GIGI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં કાસ્ટિંગ ઓફ કોસ્ટીંગ એસ્ટીમેટિંગ આપેલ પૈકી કોઈ નહીં કાસ્ટિંગ ઓફ કોસ્ટીંગ એસ્ટીમેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP