કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ડ્રેગિંગ
રાઈટ ક્લિક
ક્લિક
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
તમે માઉસનું સેટિંગ કયાંથી બદલી શકો છો ?

Hardware setting
Setting> mouse
Control Panel > mouse
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP