કમ્પ્યુટર (Computer) MS Excel માં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાને લિંક કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મુકવો પડે છે ? # ! @ $ # ! @ $ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયા કમ્પ્યુટર કંટ્રોલ ડિવાઇસ તરીકે વપરાય છે ? સુપર મિનિ માઈક્રો મેઈનફ્રેમ સુપર મિનિ માઈક્રો મેઈનફ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે ? BASIC C PROLOG HTML BASIC C PROLOG HTML ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી જુદી જુદી જગ્યાએ આપેલા કોમ્પ્યુટર સાથે સંપર્ક સાધી શકાય છે ? FTP એક પણ નહિ TELNET IE FTP એક પણ નહિ TELNET IE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ? વોશિંગ્ટન ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન વોશિંગ્ટન ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ? આમાંથી એક પણ નહિ ફાઈલ ઇન્સર્ટ ફોર્મેટ આમાંથી એક પણ નહિ ફાઈલ ઇન્સર્ટ ફોર્મેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP