કમ્પ્યુટર (Computer) MS Excel માં પાસવર્ડના વધુમાં વધુ અક્ષરો કેટલા હોય છે ? 256 16 15 8 256 16 15 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે ? ડિસ્ક ક્લીનપ સિસ્ટમ રિસ્ટોર આમાંથી એક પણ નહિ ઇન્ફોર્મેશન ડિસ્ક ક્લીનપ સિસ્ટમ રિસ્ટોર આમાંથી એક પણ નહિ ઇન્ફોર્મેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયા કમ્પ્યુટર કંટ્રોલ ડિવાઇસ તરીકે વપરાય છે ? મેઈનફ્રેમ સુપર મિનિ માઈક્રો મેઈનફ્રેમ સુપર મિનિ માઈક્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું ? માઉસ મોડેમ મોનિટર કીબોર્ડ માઉસ મોડેમ મોનિટર કીબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) Keyboard એ ___ સાધન છે. Output Processing None of these Input Output Processing None of these Input ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP