Gujarat Police Constable Practice MCQ
1857 ના વિપ્લવ સમયે ભારતમાં ગવર્નર જનરલ કોણ હતા ?

એલનબેરો
લોર્ડ કેનીંગ
હયુરોજ
લોર્ડ ડફરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે?

કુંદનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
સરોજ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ?

કનિષ્ક
અશોક
અજાતશત્રુ
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP