GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Office પેકેજમાં ક્યા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? Access Excel Word Writer Access Excel Word Writer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા b-4, c-1, a-3, d-2 a-3, b-1, d-2, c-4 a-4, d-3, c-2, b-1 c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 a-3, b-1, d-2, c-4 a-4, d-3, c-2, b-1 c-1, a-2, d-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક પામેલ ઉર્જીત પટેલ રિઝર્વ બેંકના કેટલામા ગવર્નર છે ? 24 મા 22 મા 23 મા 21 મા 24 મા 22 મા 23 મા 21 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? $ @ * . $ @ * . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 10 થી 100 nm 1 થી 10 nm 1 થી 100 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 10 nm 1 થી 100 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP