GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

હૈદરાબાદ
મુંબઈ
પુના
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

2 કલાક
3 કલાક 45 મિનિટ
3 કલાક
2 કલાક 45 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ?

બી. શ્યામસુંદર
ગોપાલ બાબા વલંગકર
ડૉ. બી. આર. આંબેડકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP