GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પ્રસાદ - કૃપા
પુષ્ટ - પાતળું
પ્રાસાદ - મહેલ
પૃષ્ઠ - પીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.

પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી
કિન્લોક લાઈબ્રેરી
ફોર્બ્સ લાઈબ્રેરી
એન્ડ્રુઝ લાઇબ્રેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?

તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે.
તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે.
તેઓ એકબીજાના સમસ્થાનિકો છે.
કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP