GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Writing Re-writing Setting Editing Writing Re-writing Setting Editing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.441, 481, 529, ___, 625 576 556 516 536 576 556 516 536 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘સુજની’ નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ? સુરત અમદાવાદ ભરૂચ કચ્છ સુરત અમદાવાદ ભરૂચ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 72, 96 216, 512 64, 125 125, 216 72, 96 216, 512 64, 125 125, 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ? પિરોટન ટાપુ દ્વારકા ITI શિયાળ બેટ પીપાવાવ પોર્ટ પિરોટન ટાપુ દ્વારકા ITI શિયાળ બેટ પીપાવાવ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP