GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં. જવાહરલાલ નહેરૂ
એસ. બંગરપ્પા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
(1) અડીકડીની વાવ
(2) કાજી વાવ
(3) રાણકી વાવ
(4) દૂધિયા વાવ
(a) પાટણ
(b) ભદ્રેશ્વર
(c) હિંમતનગર
(d) જૂનાગઢ

4-b, 3-a, 1-c, 2-d
3-a, 1-d, 2-c, 4-b
2-c, 4-b, 1-a, 3-d
1-d, 2-c, 3-b, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ?

પંજાબ
હરિયાણા
દિલ્હી
મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર
વેડછી આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP