GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો ? Ctrl + Alt + > Ctrl + Alt + '+' Ctrl + Shift + '+' Ctrl + Shift + > Ctrl + Alt + > Ctrl + Alt + '+' Ctrl + Shift + '+' Ctrl + Shift + > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ગેલિયમ સોડિયમ ટિન યુરેનિયમ ગેલિયમ સોડિયમ ટિન યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ફેબ્રુઆરી - 2016માં નિમણૂંક પામેલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ)નું નામ જણાવો. પી.એસ. આયંગર આર. સુભાષ રેડ્ડી કે.એસ. રાધાક્રિશ્નન ભાસ્કર ભટ્ટાચાર્ય પી.એસ. આયંગર આર. સુભાષ રેડ્ડી કે.એસ. રાધાક્રિશ્નન ભાસ્કર ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના બંધારણમાં ક્યા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP