Gujarat Police Constable Practice MCQ
B ના ઘરમાં A બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે તે ___ ગુનો કરે છે.

ઘરફોડી
તોફાન
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ- 11 મુજબ વ્યકિતની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

વ્યકિતઓનું મંડળ
કોઇ એસોસિયેશન
આપેલ તમામ
કોઇ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP