GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?

સૈયદ કુતુબુદ્દીન
શાહબુદીન ઘોરી
બાદશાહ અકબર
અલી અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-43
આર્ટિકલ-53
આર્ટિકલ-46
આર્ટિકલ-55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ?

ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ
ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ
ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ
ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP