GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
MS Word માં Font Size ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફૉન્ટ સાઈઝ જોવા મળે છે ?

ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74
ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 318
અનુચ્છેદ - 317
અનુચ્છેદ - 315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો.

કાયાવરોહણ
ઉત્કંઠેશ્વર
દારૂકાવન
ગરૂડેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ?

27, જુલાઈ
28, માર્ચ
29, ઓગસ્ટ
23, ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 50,000/- ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે ?

મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
સંત શ્રી રવિદાસ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP