કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અજીત કુમાર
આશિષ ચાંદોરકર
અજય શેઠ
તરૂણ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

બિહાર
રાજસ્થાન
દિલ્હી
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP