GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિકલ સમીકરણ M(x, y) dx + N(x, y)dy =0ની યથાર્થ (Exact) થવા માટેની જરૂરી શરત ___. ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂y = -∂N / ∂x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી છે ? રૂ. 1.00 કરોડ રૂ. 5.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 50.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 5.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 50.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? SEBI RBI IRDA CIBIL SEBI RBI IRDA CIBIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી કયા નામે ઓળખાય છે ? સભાનોંધ ઠરાવ પ્રસ્તાવ એજન્ડા સભાનોંધ ઠરાવ પ્રસ્તાવ એજન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ઈન્ડિકેટ ટેરાટિક બેકલિટ ફોનેટિક ઈન્ડિકેટ ટેરાટિક બેકલિટ ફોનેટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP