Gujarat Police Constable Practice MCQ તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? ચંદીગઢ દિલ્હી હરિયાણા આંધ્ર પ્રદેશ ચંદીગઢ દિલ્હી હરિયાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 52 પાના નાં ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ? 75% 25% 12.5% 50% 75% 25% 12.5% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આપઘાત કરવાની કોશિશ આઇ.પી.સી.-1860ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 309 307 304 300 309 307 304 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી ક્યા રાજ્યો ચીન સાથે સરહદ ધરવે છે ?(P)જમ્મુ કાશ્મીર (Q)સિક્કિમ (R) અરૂણાચલપ્રદેશ (ડ) હિમાચલ પ્રદેશ P, R, અને S P અને R P, Q અને R P, Q, R, અને S P, R, અને S P અને R P, Q અને R P, Q, R, અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના પડોશી દેશ કમ્બોડિયા નું ચલણ જણાવો. યુરો પાઉન્ડ રિલ રીયાલ યુરો પાઉન્ડ રિલ રીયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વર્ષ 2018ના ભૌતિક શાસ્ત્ર (Physics)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP